SMC Recruitment 2023 Apply

By | October 22, 2023

SMC Recruitment 2023 : તાજેતરમાં સુરતના મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટીસ પોસ્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવી છે .  આ ભરતી માં 1000 જેટલી ખાલી જગ્યાઓ માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે . એની તમામ માહિતી માટે અમારા લેખને ધ્યાનપૂર્વક વાંચો . સુરત મહાનગરપાલિકા ભરતી 2023 એપ્રેન્ટીસ ને લગતી તમામ માહિતી જેવી કે , વયમર્યાદા , શૈક્ષણિક લાયકાત , ફોર્મ ભરવાની છેલ્લી તારીખ , વગેરે

SMC Recruitment 2023 

સંસ્થાસુરત મહનગરપાલિકા
પોસ્ટ નામ એપ્રેન્ટીસ
ટોટલ જગ્યા 1000
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30.10.2023
અરજી મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકામાં ભરતી, શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
ઇલેક્ટ્રીશિયનI.T.I ટ્રેડ પાસ.
ફીટરI.T.I ટ્રેડ પાસ.
ડ્રાફ્ટસમેન (સીવીલ)I.T.I ટ્રેડ પાસ.
સર્વેયરI.T.I ટ્રેડ પાસ.
મીકેનીક (મોટર વ્હીકલ)I.T.I ટ્રેડ પાસ.
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગI.T.I ટ્રેડ પાસ.
મીકેનીક ડીઝલI.T.I ટ્રેડ પાસ.
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરI.T.I ટ્રેડ પાસ.
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટI.T.I ટ્રેડ પાસ.
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી)ધો.12 (કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી વિષય સાથે) + Bsc
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવબી.કોમ (એમ.કોમ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.)
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટરબી.એ-બી.સી.એ.
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવબી.કોમ-બીબીએ

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ: 23-10-2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 30-10-2023

સુરત મહાનગરપાલિકામાં ભરતી પોસ્ટ પ્રમાણે જગ્યા

પોસ્ટખાલી જગ્યા
ઇલેક્ટ્રીશિયન80
ફીટર20
ડ્રાફ્ટસમેન (સીવીલ)20
સર્વેયર20
મીકેનીક (મોટર વ્હીકલ)05
મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ05
મીકેનીક ડીઝલ10
હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર150
કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ180
મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી)10
એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ200
ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર200
માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ100

અરજી કઈ રીતના કરવી

જે પણ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માગતા હોય તે  સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ પર જઈ https://www.suratmunicipal.gov.in/ ઉપર Recruitment સેક્શનમાં જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *