Gujarat High Court Bharti 2023 ગુજરાત હાઇકોર્ટ ભરતી નોકરીની તક
Gujarat High Court Bharti 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની નીચલી અદાલતો માં પટાવાળા વર્ગ 4 ની ભરતી જેમાં ચોકીદાર, લિફ્ટમેન, વોટર સર્વર, હોમ એટેન્ડન્ટ, જેલ વોર્ડર અને સ્વીપરની કુલ 1499 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. Gujarat High Court Recruitment 2023… Read More »