Mparivahan App Vehicle Owner Details By Number Plate In
Mparivahan કોઈપણ વાહન ના નંબર પરથી માલિક નું નામ અને વાહન નોંધણી વિગતો શોધવા માટેની પ્રક્રિયા સરળ બનાવી દીધી છે. ભારત સરકારે રજિસ્ટ્રેશન નંબર દ્વારા નાગરિકો માટે બાઇક અથવા કાર માલિકની વિગતો શોધી સકવું શક્ય બનાવ્યું છે. કેન્દ્ર, માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા, વહન તરીકે ઓળખાતી રાષ્ટ્રીય રજિસ્ટ્રી શરૂ કરી હતી. તે તમામ નિર્ણાયક… Read More »