GPSSB Junior Clerk Call Letter જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 લેખિત પરીક્ષાની તારીખ જાહેર
ફેબ્રુઆરીમાં, GPSSB એ રાજ્યના પંચાયત વિભાગમાં જુનિયર ક્લાર્કની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. આ અંતર્ગત કુલ 1181 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. અરજીની પ્રક્રિયા 18મી ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી અને તેની છેલ્લી તારીખ 08મી માર્ચ 2022 હતી. આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી અને મેરિટના આધારે કરવામાં આવશે. જુનિયર ક્લાર્ક પરીક્ષા… Read More »