PAN Card With Aadhaar Card Links આધાર કાર્ડ સાથે લિંક કરાવો
આવકવેરા વિભાગે PAN કાર્ડ ધારકોને એક તાકીદની નોટિસ જારી કરીને કહ્યું છે કે PAN આધાર લિંક ફરજિયાત કરવામાં આવ્યું છે. આવકવેરા વિભાગે કહ્યું છે કે 1 એપ્રિલથી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, તેથી જો PAN ધારકો તેને નિર્ધારિત સમયમાં લિંક નહીં કરે તો તેમને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે. નિષ્ક્રિય PAN નો ઉપયોગ… Read More »