GHB Recruitment 2023:ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 10 પાસ તથા આઈટીઆઈ માટે
ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતમાં ભરતી 2023 :- ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં 85 એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરી શકે છે તથા તમામ વિગતો આવરી લેવાનો પ્રયાસ કવામાં આવેલ છે, ગુજરાત… Read More »