SAC Ahmedabad Bharti 2023 Apply

By | June 3, 2023

SAC Ahmedabad Bharti 2023 Apply– મહીને મળશે 81 હજારનો પગાર, અમદાવાદની આ સરકારી સંસ્થામાં આવી ભરતી – SAC ભરતી 2023, SAC દ્વારા ભરતી 2023, SAC Bharti 2023, Space Applications Centre, SAC અમદાવાદ ભરતી 2023, સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતની જાહેરાત.

SAC Ahmedabad Bharti 2023 – સરકારી સંસ્થા સેક SAC અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માં ભરતની જાહેરાત બહાર પડી છે. આ ભરતી માટે નોટિફિકેશન ૨૭/૦૫/૨૦૨૩ ના રોજ જાહેર કરવાની આવી હતી અને અરજી ફોર્મ ની અંતિમ તારીખ ૧૬/૦૬/૨૦૨૩ છે. આ ભરતીને લાગતી સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઈટ https://www.sac.gov.in/ ની મુલાકાત લઈ શકો છો.

કઈ કઈ જગ્યાઓ પર ભરતી ?

SAC Ahmedabad Bharti 2023 – પગાર ધોરણ :

પોસ્ટનું નામપગાર ધોરણ
આસીસ્ટન્ટ25,500, થી 81,100 સુધી
કુક19,900 થી 63,200 સુધી
લાઈટ વ્હીકલ ડ્રાઈવર19,900 થી 63,200 સુધી

સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) અમદાવાદ દ્વારા આસીસ્ટન્ટ, રસોયા અને વહીક્લ ડ્રાઈવર ની પોસ્ટ માટે ભરતીની જાહેરાત

  • આસીસ્ટન્ટ
  • રસોઈયા
  • વહીક્લ ડ્રાઈવર

સિલેકશન પ્રોસેસ

આ ભરતીમાં સીલેકેશન પામવા માટે નાગરિકોએ 2 રાઉન્ડમાંથી પસાર થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • સ્કીલ ટેસ્ટ

આ રીતે અરજી ફોર્મ ભરો

Step ૧ : સૌ પ્રાથમી SAC ની ઓફીશીયલ વેબસાઈટ https://www.sac.gov.in/ પર જઈ Current Opening સેક્શન બટન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરો

Step ૨ : હવે ID અને Password ના મદદથી Login કરી તમારે જે પોસ્ટ પર અરજી ફોર્મ ભરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now પર ક્લિક કરો

Step ૩ : ત્યારબાદ અરજી ફોર્મ માં તમારી માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.

Step ૪ : હવે અરજી ફોર્મ ભર્યા બાદ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *