મહેસાણા આરોગ્ય વિભાગમાં નવી ભરતી : મિત્રો શું તમે પણ નવી નોકરીની શોધમાં છો શું પણ તમે નવી નોકરી શોધી રહ્યા છો તો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ નવા નોકરી ના સમાચાર આ નોકરી મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે. આજે આપણે આ લેખમાં ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું તો મિત્રો આ લેખને સંપૂર્ણ વાંચજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો આવી જ નવી માહિતી માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન્ટ થઈ જાવ.

મહેસાણા આરોગ્ય વિભાગમાં નવી ભરતી :
સત્તાવાર વિભાગ | મહેસાણા આરોગ્ય વિભાગ |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરીનું સ્થળ | મહેસાણા, ગુજરાત |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 14 ઓક્ટોબર 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 20 ઓક્ટોબર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ | https://mahesana.nic.in/ |
પોસ્ટનું નામ:
જાહેરાત માં જણાવેલ અનુસાર આરોગ્ય વિભાગ મહેસાણા દ્વારા ફાર્માસીસ્ટ, મીડ વાઇફરી, ડીસ્ટ્રીકટ ડેટા મેનેજર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, એકાઉન્ટન્ટ, આયુષ તબીબ, ઓડીઓલોજિસ્ટ, ઓડીઓમેટ્રિક આસિસ્ટન્ટ તથા પેરા મેડિકલ ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
લાયકાત
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
હેલ્થ ડીપાર્ટમેન્ટ મહેસાણાની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
ફાર્માસીસ્ટ | રૂપિયા 13,000 |
મીડ વાઇફરી | રૂપિયા 30,000 + ઈન્સેન્ટિવ |
ડીસ્ટ્રીકટ ડેટા મેનેજર | રૂપિયા 22,000 |
કોમ્યુનિટી હેલ્થ ઓફિસર | રૂપિયા 25,000 + 10,000 સુધી ઈન્સેન્ટિવ |
મેડિકલ ઓફિસર | રૂપિયા 70,000 |
એકાઉન્ટન્ટ | રૂપિયા 13,000 |
આયુષ તબીબ | રૂપિયા 25,000 |
ઓડીઓલોજિસ્ટ | રૂપિયા 15,000 |
ઓડીઓમેટ્રિક આસિસ્ટન્ટ | રૂપિયા 13,000 |
પેરા મેડિકલ વર્કર | રૂપિયા 11,000 |
વયમર્યાદા:
- 18 થી 40 વર્ષ
અરજી ફી
- આ ભરતી માટે કોઈ પણ પ્રકારની અરજીફી રાખવામાં આવેલ નથી
કુલ ખાલી જગ્યા
- ફાર્માસીસ્ટની : 13
- મીડ વાઇફરીની : 04
- , ડીસ્ટ્રીકટ ડેટા મેનેજરની : 01
- કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની : 07
- મેડિકલ ઓફિસરની 01
- , એકાઉન્ટન્ટની 02
- આયુષ તબીબની 07
- ઓડીઓલોજિસ્ટની 01
- ઓડીઓમેટ્રિક આસિસ્ટન્ટની 01
- પેરા મેડિકલ વર્કરની 01
અરજી કઈ રીતે કરવી?
આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી જરૂરી ડીટેલ ભરી તમારું ફોર્મ સબમીટ કરી લો . હજી પહેલા હંમેશા જાહેરાત એકવાર જરૂરથી રીડ કરવી તેવો મારું તમને સકત પાણી સૂચન છે
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |