જામનગર મહાનગરપાલિકામાં આવી છે. આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ.
Jamnagar Municipal Corporation Recruitment 2023
સંસ્થાનું નામ | જામનગર મહાનગરપાલિકા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | જામનગર, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 20 માર્ચ 2023 |
ઇન્ટરવ્યૂની તારીખ | 02 એપ્રિલ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.mcjamnagar.com/ |

મહત્વની તારીખ:
આ ભરતીની નોટિફિકેશન જામનગર મહાનગરપાલિકા દ્વારા ઘ્વારા 20 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરવાની રહેતી નથી તથા ઉમેદવારે ઇન્ટરવ્યૂની તારીખે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
પોસ્ટનું નામ:
નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વિમિંગ કોચ (પુરુષ), ટેબલ ટેનિસ કોચ, બેડમિન્ટન કોચ, જિમ ટ્રેનર (પુરુષ), જિમ ટ્રેનર (મહિલા) તથા લાઈફ ગાર્ડ (મહિલા)ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
જાહેરાતમાં જણાવ્યા અનુસાર JMC ની આ ભરતીમાં સ્વિમિંગ કોચ (પુરુષ)ની 03, ટેબલ ટેનિસ કોચની 02, બેડમિન્ટન કોચની 02, જિમ ટ્રેનર (પુરુષ)ની 01, જિમ ટ્રેનર (મહિલા)ની 01 તથા લાઈફ ગાર્ડ (મહિલા)ની 01 જગ્યા ખાલી છે.
લાયકાત:
મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ
આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને દરરોજ એક કલાક આમ માસિક 30 કલાક કામ હોય તો 2000 રૂપિયા ચુકવવામાં આવશે. પગારની વધુ માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પસંદગી પ્રક્રિયા:
JMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 6 માસના કોન્ટ્રાકટ પર કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ વિશે જાણો
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.
- પાસપોર્ટ સાઈઝના 2 ફોટા
- માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો
- જાતિનો દાખલો
- અનુભવનું સર્ટિફિકેટ
- તથા અન્ય
ઇન્ટરવ્યુનું સ્થળ
આ ભરતીમાં ઉમેદવારે રૂબરૂ હાજર રહેવું પડશે. ઇન્ટરવ્યૂની તારીખ 02 એપ્રિલ 2023 છે તથા ઇન્ટરવ્યુનું સ્થળ મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા, જ્યુબિલી ગાર્ડન-જામનગર ખાતે છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મારું ઓજસ હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |