પોલીસ ભરતી મુદ્દે હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત ગુજરાત સરકાર પોલીસ વિભાગમાં નવી 8000 ભરતી કરશે ગુજરાત સરકાર પોલિસ ડીપાર્મેંન્ટમાં નવી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવનાર છે જેમા પી.એસ.આઇ અને બિનહથિયારધારી કોન્સ્ટેબલની ભરતી કરાશે નોકરી માટે ઉત્સુક છે એવા યુવાનો માટે ગુજરાત સરકારના ગૃહરાજ્ય વિભાગે ભરતીની જાહેરાત કરી છે.
પોલીસ વિભાગમાં નવી ભરતી
પોસ્ટનું નામ | પોલીસ વિભાગમાં ભરતી |
કુલ ભરતી સંખ્યા | ૮૦૦૦-જાહેરાત પ્રમાણે |
ભરતી અંગેની જાહેરાત | રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા |
પ્રેક્ટીકલ પરીક્ષા | ઉનાળો પૂર્ણ થયા બાદ |
પોલીસ વિભાગ ભરતી વિશે જાણો
ગુજરાત સરકાર પોલીસ ખાતામાં નવી 8000 નવી ભરતી કરશે જેમાં PSI અને બિનહથિયારધારી કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવનાર છે,અને જેની પ્રેક્ટીકલ પરીક્ષાનું આયોજન ઉનાળો પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. તો ગુજરાતના યુવાનો જે સરકારી નોકરીની તૈયારી કરે છે એમાં પણ ખાસ કરીને પોલીસ ખાતામાં નોકરી મેળવા ઈચ્છે છે તેમના માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે.
- પોલીસ ભરતી મુદ્દે હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત
- પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યા પર ભરતી થશે
- પ્રેક્ટીકલ પરીક્ષાનું આયોજન ઉનાળો પૂર્ણ થયા બાદ કરવામાં આવશે
નોધ :-ભરતી વિશે કોઇ પણ ફેરફાર કરવામાં આવે કે કોઇ બાબત અંગે પોલીસ વિભાગની ઓફિસિઅલ વેબસાઇટની મુલાકાત લઇ સકો છો.
