GSSSB Bharti 2024

By | February 29, 2024

GSSSB Bharti 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામકશ્રી, હિસાબ અને તિજોરીની કચેરી હસ્તકની “પેટા હિસાબનીશ / સબ ઓડીટર”, વર્ગ 3 સંવર્ગની કુલ 116 જગ્યા અને “હિસાબનીશ, ઓડીટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક”, વર્ગ 3 સંવર્ગની કુલ 150 જગ્યાઓ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબ સાઈટ મારફત ઓનલાઈન અરજીપત્રક મંગાવવામાં આવે છે.

GSSSB Bharti 2024

પોસ્ટ ટાઈટલGSSSB Bharti 2024
પોસ્ટ નામGSSSB ભરતી 2024
કુલ જગ્યા266
સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
છેલ્લી તારીખ01-03-2024

GSSSB Recruitment 2024 / GSSSB ભરતી 2024

જે મિત્રો “પેટા હિસાબનીશ / સબ ઓડીટર”, વર્ગ 3 સંવર્ગની કુલ 116 જગ્યા અને “હિસાબનીશ, ઓડીટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક”, વર્ગ 3 ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. તારીખ 15-02-2024 (14:00 કલાક) થી તારીખ 01-03-2024 (23:59 કલાક સુધી) ઓનલાઈન અરજી કરવાની રહેશે.

સંવર્ગનું નામકુલ જગ્યા
પેટા હિસાબનીશ / સબ ઓડીટર”, વર્ગ 3116
હિસાબનીશ, ઓડીટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષક150

શૈક્ષણિક લાયકાત

વય મર્યાદા

અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહી અને 35 વર્ષથી વધુ નહી હોવી જોઈએ. સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ ઉમેદવારો તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને નિયમો મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

પગાર ધોરણ

સંવર્ગનું નામપ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ફિક્સ પગારસંવર્ગમાં નિયમિત નિમણૂક આરઓપી-2016 મુજબનું પગાર ધોરણ
પેટા હિસાબનીશ / સબ ઓડીટર”, વર્ગ 3રૂ. 26,000/-25500-81100, લેવલ 4
હિસાબનીશ, ઓડીટર / પેટા તિજોરી અધિકારી / અધિક્ષકરૂ. 49,600/-39900-126600/ લેવલ 7

પરીક્ષા ફી

બિન અનામત વર્ગઅનામત વર્ગ
પ્રાથમિક પરીક્ષારૂ. 500/-રૂ. 400/-
મુખ્ય પરીક્ષારૂ. 600/-રૂ. 500/-

નોંધ : લાયકત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને આપેલ તમામ સૂચનાઓ શાંતિ પૂર્વક વાંચી લેવી અને ત્યાર બાદ જ અરજી કરવી.

GSSSB Bharti 2024 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો https://ojas.gujarat.gov.in વેબ સાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

GSSSB Bharti 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 15-02-2024
અરજી છેલ્લી તારીખ : 01-03-2024

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *