Dr Ambedkar Awas Yojana 2023 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ સામાજિક સુક્ષાની કચેરીઓ આવેલ છે. જેમાં અંત્યદય લોકોને જીવનમાં સુધારો આવે ત્યારે સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે. જે માંથી આજે આપણે આંબેડકર આવાસ યોજના ૨૦૨૩-૨૪ યોજનાની વિગતે માહિતી મેળવીશું. આંબેડકર આવાસ યોજના ગુજરાતમાં કોને કોને મળશે લાભ ?, શું પ્રોસેસ છે ? , કયાં ક્યાં ડોક્યુમેન્ટ જોઇશે ? ક્યાં ઓનલાઇન અરજી કરવી? વિગતે માહિતી આ આર્ટીકલમાં મેળવીએ.

ડૉ.આંબેડકર આવાસ યોજના ૨૦૨૩-૨૪ વિગતો
યોજનાનું નામ | ડૉ. આંબેડકર આવાસ યોજના,ગુજરાત ૨૦૨૩-૨૪ |
અમલીકરણ | ગુજરાત સરકાર |
ઉદ્દેશ્યો | અનુસૂચિત જાતિના ઘરવિહોણા, ખુલ્લા પ્લોટ સાથે, બિનનિવાસી |
લાભાર્થી | અનુસૂચિત જાતિ ઘરવિહોણા પરિવાર |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
સહાય રકમ | રૂ.1,20,000 સહાય |
સત્તાવાર વેબસાઇટ | https://esamajkalyan.gujarat.gov.in |
યોજનાનો હેતુ (ઉદ્દેશ્ય) કોને મળશે લાભ ?
અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર લોકોને મળશે લાભ.
- કરો
- ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ર્ર થવા માટે Please Register Here link પર ક્લલક કરો.
- Register બટન પર કર્યા બાદ એક મેનું ખુલશે જેમાં તમારું નામ, લીંગ, જન્મ તારીખ તથા
જાતિની માહિતી ભરવી. - Register થયા બાદ તમારું UserID અને Password તમારા મોબાઈલ નંબર પર SMS દ્વારા
મોકલવામાં આવશે. (જો Email ID ની માહિતી લખી હશે તો મેઇલ પણ મોકલવામાં આવશે) - Login થવા માટે તમારું UserID અને Password તથા Captcha Code ની વિગતો ભરીને Login
બટન ઉપર કલિક કરો. - પ્રથમ વખત લોગીન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે.
- વેબસાઇટમાં યોજનાને લગતી વ્યક્તિગત માહિતી ભરશો.
- તમારી અરજીની વિગતો જોવા માટે જે તે અરજીની ઓલાઈનમાં View Application પર ક્લિક
કરવું. - બધી વિગતો ભરીને Submit બટન પર ક્લિક કરો.
અરજીનો સ્ટેટસ જોવાની રીત (પ્રોસેસ)
- તમારી અરજીનું સ્ટેટસ જાણવા માટે View Application Status બટન પર કલિક કરવી.
- પછી તમારી અરજીનો નંબર નાખો.
- તમારી જન્મ તારીખ લખો.
- ત્યાર બાદ છેલ્લે View Status બટન પર કલિક કરો અને જુઓ તમારી અરજીની સાચી સ્થિતિ.
મહત્ત્વપૂર્ણ લીન્ક
ઓફિશિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવાની રીત (પ્રોસેસ ફોટા સાથે) | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરો | અહીં ક્લિક કરો |
જિલ્લા વાઇઝ (હેલ્પલાઇન નંબર) | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |