ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023: ભાવનગર મહાનગરપાલિકા (Bhavnagar Municipal Corporation) દ્વારા ગાર્ડન સુપરવાઈઝર, લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર વગેરેની કુલ 65 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે ojas વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ ટાઈટલ | ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 |
પોસ્ટ નામ | ગાર્ડન સુપરવાઈઝર, લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર અને અન્ય |
કુલ જગ્યા | 65 |
સંસ્થા | ભાવનગર મહાનગરપાલિકા |
અરજી શરૂ તારીખ | 21-05-2023 |
અરજી છેલ્લી તારીખ | 30-05-2023 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
BMC ભરતી 2023
જે મિત્રો Bhavnagar Municipal Corporation Recruitment 2023 / Bhavnagar Municipal Corporation Bharti 2023 / ભાવનગર મહાનગરપાલિકા ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
નોંધ: સેનેટરી સબ ઇન્સ્પેકટર, ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ) સંવર્ગની અરજીઓ અગાઉ મંગાવવામાં આવેલ હતી તે દરમ્યાન જે ઉમેદવાર દ્વારા અરજી કરેલ અને ફી ભરેલ છે તે ઉમેદવારે પુન:અરજી કરવાની રહેશે નહી, જેની નોંધ લેશો.
ફૂલ જાહેરાત મુક્યા બાદ તમામ માહિતી અપડેટ કરવામાં આવશે.
પગાર ધોરણ અને વય મર્યાદા
જગ્યા નામ | પગાર | વય મર્યાદા |
સેનેટરી સબ ઇન્સ્પેકટર | રૂપિયા 31,340/- | 18 થી 33 વર્ષ |
ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ) | રૂપિયા 31,340/- | 18 થી 33 વર્ષ |
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (મેલ) | રૂપિયા 19,950/- | 18 થી 33 વર્ષ |
લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર | રૂપિયા 19,950/- | 18 થી 36 વર્ષ |
ગાર્ડન સુપરવાઈઝર | રૂપિયા 31,340/- | 18 થી 36 વર્ષ |
અરજી ફી
પોસ્ટ મુજબ અરજી ફી અલગ અલગ છે. સામાન્ય રીતે
બિન અનામત વર્ગ | રૂ. 500 + પોસ્ટલ ચાર્જ |
અનામત વર્ગ | રૂ. 250 + પોસ્ટલ ચાર્જ |
નોંધ : શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા વગેરે બાબત માટે અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત અવશ્ય વાંચો પછી જ અરજી કરો.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 પસંદગી પ્રક્રીયા કઈ છે?
ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરશો?
રસ ધરાવતા કે લાયકાત ધરાવતા ઉમેદવારો ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી https://ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ભાવનગર મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
અરજી શરૂ તારીખ : 21-05-2023
અરજી છેલ્લી તારીખ : 30-05-2023
જાહેરાત | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |