AMC Bharti 2023; લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આપોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે અન્ય વિગતો શોધી શકો છો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યાઓ | 368 |
છેલ્લી તારીખ | 5 જૂન 2023 |
અરજી મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | ahmedabadcity.gov.in |

AMC Bharti 2023
આપેલ વિવિધ કેડરની હાલમાં ખાલી તથા ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી ઉભી થનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પસંદગી / પ્રતીક્ષા યાદી બનાવવાના હેતુસર ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષા નિયમોની પ્રવર્તમાન જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ 15-05-2023ના રોજ સવારના 09:30 કલાકથી તારીખ 05-06-2023 સાંજના 05:30 કલાક સુધીમાં અરજી કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત
- શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો.
વય મર્યાદા- Age Limit
- ઉપરોકત તમામ જગ્યા માટે ઉમેદવારની વયમર્યાદા સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો
AMC ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?
ઉમેદવારે ઓનલાઈન http://www.ahmedabadcity.gov.in/ વેબ સાઈટ પર જઈ Recruitment પર કલીક કરી કરવાની રહેશે.
AMC Apply અરજી ફી
બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજીદીઠ રૂ. 112/- (અંકે રૂપિયા એકસો બાર પુરા) ઓનલાઈન તારીખ 11-06-2023 સુધીમાં ભરવાના રહેશે.
નોંધ: શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી વગેરેની માહિતી માટે જાહેરાત વાંચી પછી જ અરજી કરવી.
AMC ભરતી નોટિફિકેશન 2023 | અહીં ક્લિક કરો |
ઓનલાઇન ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |