VMC Recruitment VMC Bharti 2023

By | November 29, 2023

વડોદરા મહાનગરપાલિકા: VMCના આરોગ્ય વિભાગના મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન 2024, વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણલક્ષી વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે U-PHC ખાતે 11 માસના કરાર આધારીત તદ્દન હંગામી ધોરણે પબ્લિક હેલ્થ વર્કર (PHW) અને ફિલ્ડ વર્કર (પુરુષ) (FW) જગ્યાઓ માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે માત્ર ઓનલાઈન અરજીઓ તારીખ 21-11-2023 થી 30-11-2023 સુધી મંગાવવામાં આવે છે.

VMC ભરતી 2023

VMC Recruitment 2023 / VMC Bharti 2023 / Vadodara Municipal Corporation દ્વારા નીચે આપેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જગ્યાનું નામકુલ જગ્યા
પબ્લિક હેલ્થ વર્કર (PHW)106
ફિલ્ડ વર્કર (પુરુષ) (FW)448

પબ્લિક હેલ્થ વર્કર (PHW)

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 12 પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા.
  • સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
  • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ 10 પાસ તથા સરકર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય પલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
  • કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

માસિક મહેનતાણું

  • માસિક રૂપિયા 14,931/- (ઉચ્ચક)

ઉંમર

  • જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહિ અને 45 વર્ષથી વધુ નહી. અન્ય માહિતી માટે જાહેરાત જુઓ

ફિલ્ડ વર્કર (પુરુષ) (FW)

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછુ ધોરણ 8 પાસ.
  • સાયકલ ચલાવતા આવડવું જોઈએ.
  • આરોગ્યલક્ષી કામગીરીનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
  • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

માસિક મહેનતાણું

  • માસિક રૂપિયા 14,238/- ઉચ્ચક

ઉંમર

  • જાહેરાતની તારીખે 18 વર્ષથી ઓછી નહિ અને 45 વર્ષથી વધુ નહી. અન્ય માહિતી માટે જાહેરાત જુઓ

નિમણૂકની મુદ્દત

તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત

નોંધ : ઓનલાઈન અરજી કરતા પહેલા તમામ મિત્રો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને જાહેરાત વાંચો અને ત્યાર બાદ અરજી કરો

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે?

અરજી શરૂ તારીખ : 21-11-2023
અરજી છેલ્લી તારીખ : 30-11-2023

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *