SSC CHSL 2023 Apply SSC CHSL ભરતી, ક્લાર્કની 1600 જગ્યામાં પર ભરતી

By | May 17, 2023

SSC CHSL 2023; સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ ઉમેદવાર માટે આ નોકરી નો સારો મોકો છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર SSC CHSL ભરતીના ફોર્મ ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ભરી શકશે.

SSC CHSL 2023


SSC CHSL ભરતી 2023: ના ઓનલાઈન ફોર્મ તારીખ 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ભરી શકાશે. ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

સંસ્થાનું નામસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામક્લાર્ક અને વિવિધ જગ્યાઓ (SSC CHSL 2023)
કુલ જગ્યાઓ1600
અરજી પક્રિયાઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ08/06/2023
ઓફિશિયલ વેબસાઈટssc.nic.in

સ્ટાફ સિલેક્શન ભરતી 2023

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને વિવિધ1600

શૈક્ષણિક લાયકાત


ડેટા એન્ટ્રી ઓપરેટર: ગણિત વિષય સાથે 12 સાયન્સ માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
લોઅર ડિવિઝનલ ક્લાર્ક અને અન્ય પોસ્ટ: માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.

ઉંમર મર્યાદા


ઉમેદવાર ની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.

અરજી પક્રિયા


રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પર જઈને તા. 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

અરજી ફી

  • SC/ST/PWD/ESM: કોઈ ફી નહિ
  • અન્ય તમામ કેટેગરી: રૂ. 100/-

પસંદગી પક્રિયા


ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર આધારિત Tier I અને Tier II પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ09/05/2023 થી 08/06/2023
ફી ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઈન)10/06/2023
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ12/06/2023
Tier I ની પરીક્ષા તારીખઓગસ્ટ, 2023
ઓફિશિયલ જાહેરતઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *