PGCIL Bharti 2023: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એન્જિનિયર ટ્રેઇની ની 138 જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. PGCIL Recruitment 2023 માં ઉમેદવાર 18 એપ્રિલ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
PGCIL Bharti 2023
પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એન્જીનીયર ટ્રેઇની (Electrical, Civil, Electronics & Computer Science) ની 138 જગ્યાઓ ભરવા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે.
સંસ્થાનું નામ | પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ |
પોસ્ટનું નામ | એન્જિનિયર ટ્રેઇની |
કુલ જગ્યાઓ | 138 |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઇન્ડિયા |

શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર BE/B. Tech/ B. Sc (Electrical, Civil, Electronics & Computer Science) ની ડીગ્રી ધરાવતો હોવો જોઈએ.
ઉંમર મર્યાદા
વય મર્યાદા ની તમામ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
PGCIL ભરતી 2023 Apply Online
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.powergrid.in પર જઈને તારીખ 18 એપ્રિલ 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકશે.
અરજી ફી
- Gen/OBC/EWS : રૂ. 500/-
- અન્ય તમામ કેટેગરી માટે: કોઈ ફી નહિ
પસંદગી પક્રિયા
ઉમેદવાર ની પસંદગી વ્યક્તિગત ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. બીજી તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
અગત્યની તારીખ
- ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ: 28 માર્ચ 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 18 એપ્રિલ 2023
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીની માહિતી માટે | અહીં ક્લિક કરો |