IOCL Gujarat Recruitment 2023 Apply ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ભરતી

By | May 11, 2023

IOCL Gujarat Recruitment 2023 | ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી

સંસ્થાનું નામઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળવડોદરા તથા હલ્દીયા

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ IOCL કંપની દ્વારા જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પ્રોડક્શન), જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ) તથા જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ અને ઓ એન્ડ એમ)ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકો છો.

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પ્રોડક્શન) ની 54, જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ) ની 07 તથા જુનિયર એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ – આઈવી (પી એન્ડ યુ અને ઓ એન્ડ એમ)ની 04 આમ કુલ 65 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કંપની દ્વારા નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે IOCL કંપની દ્વારા તમને પગારની સાથે અન્ય ઘણા બધા લાભો જેવા કે તબીબી સુવિધાઓ, સબસિડીવાળા આવાસ અને રજા રોકડ રકમ જેવી અન્ય સુવિધાઓનો પણ લાભ આપવામાં આવશે.

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઘ્વારા 01 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 મે 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 મે 2023 છે.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય/પ્રવીણતા/શારીરિક કસોટી

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે IOCLની સત્તાવાર વેબસાઈટ https://iocl.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *