IITE Gandhinagar Recruitment 2023 Apply ગાંધીનગરમાં વિવિધ પદો પર 74 પોસ્ટ માટે ભરતી

By | May 31, 2023

IITE Gandhinagar Recruitment 2023 Apply : ગાંધીનગર ભરતી 2023 : નમસ્કાર ઉમેદવાર મિત્રો, તાજેતરમાં આઈઆઈટી ગાંધીનગરમાં વિવિધ પદો પર 74 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં ઓનલાઇન અરજી કરી શકે છે આ ભરતી માટે પાત્રતા અને શૈક્ષણિક લાયકાત તેમજ ઓનલાઇન અરજી કઈ રીતે કરવી જેવી માહિતી નીચે મુજબ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી વાંચવો અને તમામ જાણીતા ઉમેદવારોને શેર કરવો.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન ગાંધીનગર દ્વારા

  • પ્રોફેશર (વિવિધ વિષયો માટે)
  • આસિસ્ટન્ટ પ્રોફેશર (વિવિધ વિષયો માટે)
  • PRO કમ PO, ડેપ્યુટી લાયબ્રરીયન
  • એડમીન ઓફિસર, કો-ઓર્ડીનેટર
  • કોઉન્સેલર, મેડિકલ ઓફિસર
  • એકાઉન્ટ સુપરવાઇઝર
  • ટ્રેનિંગ ઓફિસર
  • ગ્રાફિક ડિઝાયનર
  • સિસ્ટમ મેનેજર
  • નેટવર્ક એન્જીનીયર
  • આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર
  • PS
  • PA
  • લાયબ્રેરી આસિસ્ટન્ટ
  • રિસેપ્શનિસ્ટ
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ
  • લેબ આસિસ્ટન્ટ
  • એડમીન આસિસ્ટન્ટ
  • રિસર્ચ એડવાઈઝર
  • સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ

ટોટલ ખાલી જગ્યાઓ:

IITE ગાંધીનગર ની આ ભરતીમાં ટોટલ 74 પોસ્ટ માટે ઉમેદવારોને અમનાત્રિત કરવામાં આવ્યા છે. જેમાં

  • પ્રોફેશર (વિવિધ વિષયો માટે) – 07
  • આસિસ્ટન્ટ પ્રોફેશર (વિવિધ વિષયો માટે) – 30
  • PRO કમ PO – 01
  • ડેપ્યુટી લાયબ્રરીયન – 01
  • એડમીન ઓફિસર – 01
  • કો-ઓર્ડીનેટર – 01
  • કોઉન્સેલર – 01
  • મેડિકલ ઓફિસર – 01
  • એકાઉન્ટ સુપરવાઇઝર – 01
  • ટ્રેનિંગ ઓફિસર – 04
  • ગ્રાફિક ડિઝાયનર – 01
  • સિસ્ટમ મેનેજર – 01
  • નેટવર્ક એન્જીનીયર -01
  • આસિસ્ટન્ટ સિવિલ એન્જીનીયર – 01
  • પર્સનલ સેક્રેટરી – 01
  • પર્સનલ આસિસ્ટન્ટ – 02
  • લાયબ્રેરી આસિસ્ટન્ટ – 02
  • રિસેપ્શનિસ્ટ – 01
  • એકાઉન્ટ આસિસ્ટન્ટ – 03
  • લેબ આસિસ્ટન્ટ – 03
  • એડમીન આસિસ્ટન્ટ – 08
  • રિસર્ચ એડવાઈઝર – 01
  • સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ – 01

મહત્વપૂર્ણ તારીખો:

ઉમેદવાર મિત્રો, ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા દ્વારા સત્તાવાર જાહેરાત તારીખ 31 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 31 મે 2023 છે જ્યારે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જૂન 2023 છે.

લાયકાત:

મિત્રો, ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેથી લાયકાત સંબંધી તમામ માહિતી જાહેરાતમાં જોઈ લેવા વિનંતી.

પગાર ધોરણ

IITE ગાંધીનગરની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે આઈઆઈટીઈ એ એક સરકારી અને પ્રતિષ્ઠિત સંસ્થા હોવાથી તમને સામાન્ય નોકરી કરતા સારો પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

આઈઆઈટીઈ ગાંધીનગર ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ કરી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

IITE ગાંધીનગર ભરતી માટે અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આઈઆઈટીઈ ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://www.iite.ac.in/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
IITE ગાંધીનગર ભરતી માટેઅહી ક્લિક કરો
અન્ય નોકરીઓ માટેઅહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *