IBPS RRB Recruitment Apply 2023

By | June 5, 2023

IBPS RRB Recruitment : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે બેન્ક ની નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે IBPS RRB Bharti 2023 નું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. બેન્ક ની તૈયારીની રાહ જોતાં ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે આ 8612 જગ્યા પર બમ્પર ભરતી આવી છે.

IBPS RRB Bharti 2023 | IBPS RRB Recruitment 2023

ભરતી સંસ્થાIBPS
કાર્યક્ષેત્રઓલ ઇન્ડીયા
સેકટરબેંક
જગ્યાનુ નામOfficers Scale I
Officers Scale II
Officers Scale III
વર્ષ2023
અરજી મોડઓનલાઇન
કુલ જગ્યાઓ8612
ફોર્મ ભરવાની1-6-2023 થી 21-6-2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકwww.ibps.in

શૈક્ષણિક લાયકાત

IBPS RRB Bharti 2023 ભરતી માટે જે તે પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લયકાત નક્કી કરવામાં આવી છે. તમે જે પોસ્ટ પર ભરતી થવા માંગો છો તે મુજબ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

પગાર ધોરણ

પસંદગી પ્રક્રિયા

ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નોટિફિકેદશન મુજબ ક્લાર્ક માટે 2 તબ્બકા માટે તથા પો માટે ત્રણ તબ્બકા માં પસંદગી કરવામાં આવશે.

વય મર્યાદા

  • વય મર્યાદા 18 થી 28 વર્ષ વચ્ચેની હોવી જોઈએ.

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ ઉમેદવારોએ નોટિફિકેશનનો અભ્યાસ કરી પછી ફોર્મ ભરવું.
  • ઉમેદવારે બે પ્રક્રિયામાં ફોર્મ ભરવાની રહેશે. જેમાં પ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યાર બાદ તે માટેની અરજી કરવાની રહેશે.
  • ત્યારબાદ ઉમેદવારે ફોર્મ ભરી તેમાં જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
  • ત્યાર બાદ આ માટે ઓનલાઈન ફી ભરવાની રહેશે.
  • તમામ પ્રક્રિયા પુર્ણા થયા બાદ ભવિષ્ય માટે ફોર્મ સેવ કરી અને પ્રિન્ટ આઉટ કાઢી લો.
IBPS RRB Recruitment 2023 માટેની ઓફિશિયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
IBPS RRB Recruitment 2023 ભરતી નોટીફીકેશનઅહીં ક્લિક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *