How to Boost Mobile Internet Speed Apk

By | November 22, 2023

How to Boost Mobile Internet Speed: : અત્યારે દરેક માણસ સ્લો ઇન્ટરનેટ સ્પીડથી પરેશાન હોય છે દરેક માણસને હાઈ ડેટા સ્પીડ મળતો નથી અને તે પોતાનો ટાઈમ પસાર કરી શકતો નથી અને તેને એક મોટી સમસ્યાનો અનુભવ થાય છે તો આજે અમે તમારા થકી એક એવું સેટિંગ લઈને આવ્યા છીએ કે તમારા ફોનની સ્પીડ ધીમી રહેશે નહીં તો મિત્રો પણ તમે પણ સ્લો ઇન્ટરનેટ સ્પીડના મુશ્કેલી અનુભવી રહ્યા છો આ લેખને સંપૂર્ણ વાંચો અને નીચે જેમ દર્શાવેલ છે તે રીતે તમારા ફોનનો સેટિંગ નો થોડુંક ફેરફાર કરો જેથી તમારી સ્પીડ પણ વધી જશે.

How to Boost Mobile Internet Speed: સ્લો ઇન્ટરનેટ સ્પીડ કેમ આવે છે કારણ કે તમે જ્યારે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છો ત્યારે બેગ્રાઉન્ડમાં બીજી ઘણી બધી એપ્સ રનીંગ હોય છે અને ઘણા બધા એપ્લિકેશન અને કારણે તમારી ઇન્ટરનેટ સ્પીડ વહેંચાઈ જતી હોય છે તથા અમુક એપ્લિકેશનનો વધુ ઇન્ટરનેટ નો ઉપયોગ કરતી હોય છે જેને કારણે તમારા ડેટા પર અસર થતી હોય છે અને તમારી સ્પીડ ઘટી જતી હોય છે.

ફોનમાં ઇન્ટરનેટ સ્પીડ કેવી રીતે વધારવી?

તમારા ફોનને ઇન્ટરનેટ સ્પીડ વધારવી હોય તમારે લેવા પડશે જેવા કે મારા ફોનનો કેસ મેમરી ક્લિયર કરવી પડશે જેના લીધે તમારા ફોનમાં જે વધારાનો ડેટા પડ્યો હશે તે ક્લિયર થઈ જશે અને ઇન્ટરનેટ સ્પીડમાં વધારો થશે તમારો ફોન સ્ટોરેજ પણ વધુ રહે છે અને તમારો ફોન હેંગ પણ થઈ શકે છે.

બીજી રીત એ છે કે તમારે તમારા ફોનની વધારાની એપ્લિકેશન બંધ કરવી પડશે જેમ કે જે તમે વાપરતા ના હોય તે એપ્લિકેશનને તમારા ફોનમાંથી ડીલીટ કરી દો કે પછી તમારા બેગ્રાઉન્ડમાંથી તેની રિમૂવ કરો જેના લીધે તમારા ફોનની સ્પીડ વધી જશે અને તમને તમારી સમસ્યાઓ માંથી મુક્તિ મળશે.

ત્રીજી રીત એ છે કે મારા ફોનમાં જે પણ ઓટો અપડેટ્સ રાખેલા હોય તે બંધ કરો ઓટોમેટીક તમારી અમુક એપ્લિકેશન અપડેટ થતી રહે છે જેને કારણે તમારો ડેટા એમ જ વપરાયા કરે છે અને એને કારણે તમારા ફોનની ડેટા ની સ્પીડ ઘટી જાય છે કારણ કે તમારી પાસે હાઈ સ્પીડ ડેટા વધુ વપરાઈ જાય છે.

સેટિંગ્સ રીસેટ કરો

તમે સ્માર્ટફોનના સેટિંગને રીસેટ કરીને પણ ઇન્ટરનેટ સ્પીડ વધારી શકો છો. આ માટે તમારે ફોનના સેટિંગમાં જવું પડશે. મોબાઈલ નેટવર્કમાં તમને નેટવર્કનો વિકલ્પ મળશે. અહીં તમારે ઓટોમેટિક સેટિંગ બંધ કરવું પડશે. અંતે, તમારે નેટવર્ક જાતે સેટઅપ કરવું પડશે. બીજી તરફ, તમારે મોબાઇલ ડેટા/નેટવર્ક વિકલ્પમાં પસંદગીના નેટવર્કમાં શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો પડશે.

ફોનને રિસ્ટાર્ટ કરો

બીજી રીતે છે કે તમે તમારા ફોનને રિસ્ટાર્ટ કરી ફરી ટેલિકોમ કંપનીનો કનેક્શન કરો તો તમારી ઇન્ટરનેટની સ્પીડ વધી જાય છે અને તમને તમારા ફોનનો એકદમ ક્લીન ડેટા મળે છે જેથી તમારો ફોન સરસ ચાલે છે અને ઇન્ટરનેટિસ ફરીથી કનેક્ટ થવાથી સ્પીડ પણ સારી આવે છે જો તમને આ મારી માહિતી ગમી હોય તો તમે અમારા whatsapp ગ્રુપ કે અમારી વેબસાઈટને સબસ્ક્રાઇબ કરી અવનવી આવી માહિતી મેળવી શકો છો જય હિન્દ ભારત માતાકી જય.

Category: Apk

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *