GSRTC Ahmedabad Recruitment 2023 Apply

By | July 19, 2023

GSRTC Ahmedabad Recruitment 2023 Apply : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે GSRTC અમદાવાદમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનતી છે કે તમે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જેમને નોકરીની ખુબ જરૂર હોય તેમને આ પોસ્ટ શેર કરજો

GSRTC Ahmedabad Recruitment 2023

પોસ્ટનું નામવિવિઘ
સંસ્થાનું નામGSRTC નરોડા અમદાવાદ
નોકરી સ્થળનરોડા પાટિયા
અરજી માધ્યમઓફલાઈન
નોટીફિકેશન તારીખ14/07/2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ15/07/2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05/08/2023
ઓફીશ્યલ વેબસાઇટ લીંકhttps://gsrtc.in/site/

પોસ્ટનું નામ

  • વેલ્ડર
  • MVBB
  • પેઇન્ટર વેપાર

કુલ ખાલી જગ્યા

આ ભરતીની નોટીફિકેશન જાહેરાતમાં જાણવામાં નથી આવ્યું કે કુલ કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.

પગારધોરણ

  • એપ્રેન્ટીસ નિયમો મુજબ સ્ટાઈપેન્ડ મેળવો.
  • વધુ માહિતી માટે જાહેરાત વાંચો

લાયકાત

  • ઉમેદવારોએ સંબંધિત વિષયમાં 10મું અને ITI પાસ કરવું આવશ્યક છે

પસંદગી પ્રક્રિયા

  1. મેરિટ / ઇન્ટરવ્યુ

અરજી ફી

  • કોઈ અરજી ફી નથી.

અરજી કેવી રીતે કરવી?

  • પાત્રતા ધરાવતા ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે મોકલે.
  • સરનામું: જાહેરાત પર જુઓ

અરજી કરવા માટે જરૂરી લીંક

નોકરીની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *