તલાટી કમ મંત્રી પરીક્ષાના કોલલેટર જાહેર :- તલાટી ની પરીક્ષા નજીકમાં આવી રહી છે ઉમેદવારોએ પોતાના સંમતિ પત્ર ભરી દીધેલ છે જે ઉમેદવારોએ સંબંધથી પત્ર ભરેલા હશે તેવા ઉમેદવારોને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે તથા કોલ લેટર તારીખ 27 થી શરૂ થનાર છે.
તલાટી કોલ લેટર 2023
પોસ્ટ નું નામ | તલાટી કમ મંત્રી પરીક્ષાના કોલલેટર |
પરીક્ષાની તારીખ | 7 મે 2023 ને રવિવાર |
કોલ લેટર ડાઉનલોડ | 24/04/2023 થી 07/04/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | gpssb.gujarat.gov.in |

તલાટી પરીક્ષાના કોલલેટર
ગુજરાત પંચાયત સેવા વિભાગ દ્વારા તલાટી ની પરીક્ષા નું આયોજન 7મે 2023 ને રવિવારના રોજ કરવામાં આવ્યું છે. પરીક્ષા પૂર્વે કોલલેટર 27 તારીખથી લઈને 7 તારીખ સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો.
તલાટી કમ મંત્રી ની પરીક્ષા
તલાટી કમ મંત્રીની પરીક્ષા સમે 2023 ના રોજ લેવામાં આવનાર છે પંચાયત વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે કે કોલ લેટર તારીખ 27 થી લઈને તારીખ 07 મે સુધી ડાઉનલોડ કરી શકશો પરીક્ષા ની તારીખ છે 7 મે 2023 જેનો સમય છે બપોરે 12:30 વાગ્યાથી લઈને 01:30 સુધી રહેશે.
મહત્વપૂર્ણ તારીખો
કોલ કોલેટર ડાઉનલોડ કરવાની તારીખ | 27/04/2023 |
કોલ લેટર ડાઉનલોડ કરવાથી અંતિમ તારીખ | 07/05/2023 |
તલાટી કમ મંત્રી ની પરીક્ષા ની તારીખ | 07/05/2023 |
તલાટી કોલ લેટર 2023 કેવી રીતે ડાઉનલોડ કરવું?
પ્રથમ પગલા તરીકે ojas.gujarat.gov.in પર OJAS વેબસાઇટની મુલાકાત લો.
- Step 1:- OJAS વેબસાઇટ – ojas.gujarat.gov.in પર જાઓ
- Step 2:- હોમપેજ પર ઉપલબ્ધ “Call Letter/ Reference” લિંક ખોલો.
- Step 3:- “GPSSB/202122/10 ગુજરાત ગ્રામ પંચાયત સચિવ (તાલતી કમ મંત્રી) 2021-22 માટે કૉલ લેટર નામના જોબ વિકલ્પને પસંદ કરો – ગ્રામ રાજ્ય સેક્રેટરી (તલાટી કમાલ) વર્ગ-૩ ૨૦૨૧-૨૨”.
- Step 4:- લોગિન પેજ પર તમારો “08 અંકોનો કન્ફર્મેશન નંબર” અને “જન્મ તારીખ (dd-mm-yyyy)” ભરો.
- Step 5:- “પ્રિન્ટ કૉલ લેટર” બટન પર ક્લિક કરો.
- Step 6:- છેલ્લે, તમારી હોલ ટિકિટ સ્ક્રીન પર દેખાશે. બધી વિગતો ક્રોસ-ચેક કરો.
- Step 7:- તમારા ઉપકરણ પર એડમિટ કાર્ડ પીડીએફ ડાઉનલોડ કરો.
- Step 8:- A4 સાઈઝના પેપરમાં તમારી હોલ ટિકિટની પ્રિન્ટઆઉટ બનાવો અને તેને પરીક્ષાના દિવસે લાવો.
GPSSB તલાટી કોલ લેટર | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |