Biparjoy Cyclone Update દ્વારકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદનો વિડીયો

By | June 15, 2023

Biparjoy Cyclone Updates : ચક્રવાત ને લઈ દરેક જિલ્લામાં કંઈક ને કંઈક અસર જોવા મળી રહી છે દરેક વ્યક્તિ આ જોઈએ સાયક્લોન ને અસર ને લઇ ચિંતાથી વ્યાકુળ થઈ ગયો છે દરિયા કિનારે ના જિલ્લાઓમાં ભારે પરિસ્થિતિ જોવા મળી રહી છે બિપરજોયે પ્રદેશના અનેક શહેરો અને જિલ્લાઓ પર તેની અસર છોડી છે. દરેક વિસ્તારોમાં જોરદાર પવન અને વરસાદ નોંધાયો છે, આ પરિસ્થિતિ ઉપરાંત વીજળીના કડાકા-ભડાકાનો અનુભવ થયો છે.

Biparjoy Cyclone Updates

ગુજરાતમાં તોફાન વધુને વધુ સ્પીડથી આગળ વધી રહ્યું છે 15 જૂન સાંજે આ તોફાન લગભગ તેની ટોચની સ્પીડે પહોંચશે જે સ્પીડ 145 માનવામાં આવી રહી છે. તારીખ 15 જૂન ના દિવસે ગુજરાતમાં ભારે થઈ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે

ભારતીય હવામાન વિભાગ (IMD) એ અહેવાલ આપ્યો છે કે ચક્રવાત હાલમાં 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને તે જાખોઉ બંદરના પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં આશરે 210 કિમી દૂર સ્થિત છે..

દ્વારકા થી એક વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર જેમાં ચક્રવતની ભારે અસર વર્તાઈ રહી છે અને આ વિડીયો પરથી પર જોઈ વાવાઝોડું કેટલી સ્પીડમાં આવી રહ્યું છે તે તે જાણી શકાય છે જુઓ આ નીચે આપેલ વિડિયો

મહત્વની કડીઓ :

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

મહત્વની કડીઓ :

જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ
હવામાન વિભાગની આગાહિ PDF
વાવાઝોડાનુ લાઇવ સ્ટેટસ જુઓ
હોમ પેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *