Ayushman Card Yojana Just 2 minutes Download

By | April 3, 2023

Ayushman Card Yojana Just 2 minutes Download   : નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના એક યોજના વિશે જે યોજના આયુષ્યમાન કાર્ડ યોજના છે જે કેવી રીતે કઢાવવું ઓનલાઈન અરજી કેવી રીતે કરવી. ફોર્મ કેવી રીતે ભરવાનુ રહેશે, આ બધી વિગતવાર માહિતી નીચે મુજબ આપેલ છે.

આયુષ્માન ભારત યોજના PMJAY-MA માન .વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતની કેન્દ્ર સરકાર ના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ છે .જેનું નામ છે. આયુષ્માન ભારત યોજના PMJAY (AYUSHMAN BHARAT YOJANA) જેનું સંચાલન કેન્દ્રમાં નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્યમાં સ્ટેટ એજન્સી કરે છે . આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે વરદાન અને આશીર્વાદ સમાન છે. ગરીબ લોકો ને સામાન્ય નાની બીમારી થી લઈ અતિ ગંભીર બીમારી માટેની તબીબી સારવાર તદન મફતમાં થઈ રહી છે. તેમજ જે આયુષ્યમાન ભારત કાર્ડ નો લાભ કેશ લેશ રૂપિયા 5 લાખ સુધીનો છે. જે અંતર્ગત ગુજરાત સરકારે આ રકમમાં બમણો વધારો કરીને આયુષ્યમાન ભારત કાર્ડ નો લાભ 10 લાખ કરવાનો અતિ સંવેદનશીલ અને પ્રજાહિતનો મહત્વનો નિર્ણય કર્યો છે. આમ ગુજરાત સરકારે આયુષ્માન ભારત યોજના PMJAY યોજના હેઠળ સ્વાસ્થ્ય વીમા કવચ (PMJAY Insurance‌) 10 લાખ કરેલ છે .PMJAY યોજના હેઠળ માત્ર એકજ દિવસમાં 8.56 લાખ કાર્ડનું નિર્માણ થયું . ગુજરાત સરકારે 10 સ્વાસ્થ્ય વીમા કવચની રકમ માટે કરેલા ઠરાવની વહીવટી પ્રક્રિયા શરૂ કરી દીધી છે .

Ayushman Card Registration 2023

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના/આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી પુરાવા અને પ્રક્રિયા

જરૂરી પુરાવા.

  • પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજના હેઠળ નો લેટર
  • રેશન કાર્ડ (નવો બારકોડેડ)
  • આધાર કાર્ડ
  • ઉપરોક્ત પુરાવા લઇ જીલ્લાની સિવિલ હોસ્પિટલ અથવા સ્થાનિક CSC સેન્ટર પર રૂબરૂ જઈ ૩૦રૂ. પ્રતિ વ્યક્તિ ચૂકવી કાર્ડ બનાવી શકો છો.

Ayushman Card Yojana :

ખાસનોંધ :

  • દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ વાર્ષિક રૂ.૧૦,૦૦,૦૦૦ સુધીનું ભારત સરકાર ધ્વારા સુરક્ષા કવચ.
  • વર્ષ ૨૦૧૧ માં ભારત દેશની વસ્તી ગણતરીના આધારે આર્થિક રીતે પછાત લોકોના થયેલા સર્વે માં જણાયેલ પરિવારોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
  • આમ, લીસ્ટમાં જો આપનું અથવા આપના પરિવારનું નામ નાં હોઈ તો નવા પરિવારોના નામ ઉમેરવાનું હાલ કોઈ પ્રાવધાન નથી.
  • પરંતુ, જો આપ ગુજરાતમાં વસવાટ કરતા હોવ અને ૪ લાખ થી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા હોવ તો આપ માં અમૃતમ/વાત્સલ્ય કાર્ડ બનાવી સારવાર કરાવી શકો છો.

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના ના લીસ્ટમાં નામ ચેક કરવા સ્થાનિક CSC સેન્ટર અથવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

એપ્લાય કરવા માટેApply Online
હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *