Ashram Shala School Recruitment 2023 : ગુજરાત આશ્રમશાળા ભરતી 2023 : નમસ્કાર મિત્રો, શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવારમાં કોઈને નોકરીની જરૂર છે તો આજે અમે તમારા માટે સારા સમાચાર લાવ્યા છીએ કારણ કે તાજેતરમાં નવી ભરતી ની જાહેરાત બહાર આવી છે આ ભરતી ગુજરાત આશ્રમશાળા ભરતી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે આજે આપણે આ લેખમાં આ ભરતી વિશેની તમામ માહિતી મેળવીશું જેવી કે લાયકાત અરજી કરવાની રીત કયો છે અરજી મોડ વગેરે તો મિત્રો . આ લેખને સંપૂર્ણ વાંચો અને જો તમારા સર્કલમાં કોઈ આ ભરતીની લાયક છે તેને જરૂરથી શેર કરો.

ગુજરાત આશ્રમશાળા ભરતી વિગત
સંસ્થાનું નામ | આદિવાસી માધ્યમિક આશ્રમ શાળા |
પોસ્ટનું નામ | વિદ્યાસહાયક |
અરજી મોડ | ઓફલાઈન |
ઇન્ટરવ્યૂની તારીખ | 27 જૂન 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://tribal.gujarat.gov.in/ |
લાયકાત:
મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જરૂરી વિષય સાથે બી એડ કરેલું જરૂરી છે તથા ટેટની પરીક્ષા પણ પાસ કરી લેવી જોઈએ વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાતમાં વાંચવા સલાહ આપવામાં આવે છે.
પસંદગી પ્રક્રિયા:
ભરતી માટે કોઈ પણ પરીક્ષા લેવામાં આવશે નહીં. આ બધી માં ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવાર પસંદ કરવામાં આવશે પસંદ થયેલ ઉમેદવારને 11 માસના આધારિત પગારની ચુકવણી કરવામાં આવશે.
જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ
- લિવિંગ સર્ટિફિકેટ
- ફોટો
- સહી
- તથા અન્ય
ગુજરાત આશ્રમશાળા ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
આ આ ભરતી ઓફલાઈન મોડ પર રાખવામાં આવી છે આ ભરતીમાં ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ નક્કી કરવામાં આવ્યું છે અને ઇન્ટરવ્યૂ દ્વારા ઉમેદવારને પસંદગી કરવામાં આવશે ઉમેદવાર નીચે આપેલ સમય અને સરનામા પર નિયત તરીખે પહોંચવાનું રહેશે. જેની ઉમેદવારે ખાસ નોંધ લેવી ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ 27 જૂન 2023 બપોરે 1 કલાકે છે.
ઇન્ટરવ્યુનું સ્થળ – પ્રમુખશ્રી, પંચમહાલ જિલ્લા પછાતવર્ગ કલ્યાણ મંડળ, મું – સાંકલી, પો – વડેવાલ, તા – ગોધરા, જી – પંચમહાલ, પીનકોડ – 389120 છે.
નોંધ : કોઈપણ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વિભાગ અને સત્તા વેબસાઈટ પર એકવાર જરૂરથી જાહેરાતને તપાસી પુષ્ટિ જ કરી લેવી . ત્યારબાદ જ અરજી કરવી , કોઈપણ ભરતી માટેની જવાબદારી નોકરી તક ડોટ કોમ લેતું નથી
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
અન્ય નોકરીઓ માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
ગુજરાત આશ્રમશાળા ભરતી માટે લાયકાત શું છે?
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જરૂરી વિષય સાથે બી એડ કરેલું જરૂરી છે તથા ટેટની પરીક્ષા પણ પાસ કરી લેવી
ગુજરાત આશ્રમશાળા ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
ગુજરાત આશ્રમશાળા ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૨૭ જુન 2023 છે.
ગુજરાત આશ્રમશાળા ભરતી માટે અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ કઈ છે?
ગુજરાત આશ્રમશાળા ભરતી માટે અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://tribal.gujarat.gov.in છે