નમસ્કાર પ્રિય Gkmaterials.xyz ના વાચકો આજે અમે તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ અમદાવાદ મહાનગર પાલિકામાં ભરતી 2023 નોકરી તાજેતર માં બહાર પાડવામાં આવી છે.
AMC Bharati 2023 વિશે માહિતી મેળવાના છીએ, અમદાવાદ નગરપાલિકા દ્વરા જરૂર પડે એમ ભરતી અલગ અલગ વિભાગ માં આવતી હોય છે, આ વખતે સુપર વાઇજર ની અલગ-અલગ ભરતી આવેલ છે, તમામ માહીતી જાણીએ.

અમદાવાદ મહાનગર પાલિકામાં ભરતી
સંસ્થાનું નામ | અમદાવાદ મહાનગર પાલિકા |
જોબ લોકેશન | અમદાવાદ |
કુલ જગ્યાઓ | 171 |
સત્તાવાર વેબસાઇટ | https://ahmedabadcity.gov.in/ |
પોસ્ટ નામ
સહાયક ગાર્ડન સુપરવાઈઝર – 30 જગ્યાઓ
સહાયક સબ ઇન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ) – 66 જગ્યાઓ
સહાયક ટેકનિકલ સુપરવાઈઝર (એન્જિનિયરિંગ) – 75 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
ઉંમર મર્યાદા
નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે, જે નીચે pdf માં આપેલ છે.
મહત્વની તારીખ
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 28/03/2023
મહત્વપૂર્ણ કડીઓ
સૂચના ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |