આધારકાર્ડમાં આ 5 સુધારાઓ તમે ઘરબેઠા મોબાઈલમાંથી જ કરી શકશો :- આધાર કાર્ડમાં સુધારો કરવા હવે તમે પોતાની જાતે આધાર કાર્ડ હવે આપણી દૈનિક જરુરીઆત થઇ ગઇ છે, હવે આમ વ્યકિત માટે આધાર આપની બેસીક ડોક્યુંમેન્ટ માટે ઉપયોગી છે તો મિત્રો આપણે હવે જોઇએ કે એમાં કોઇ ભુલ હોય તો સુધારા કઇ રીતે કરવા એ જાણીએ.

આધાર કાર્ડમાં હવે ઓનલાઈન સુધારા
પોસ્ટનું નામ | આધાર કાર્ડમાં સુધારો |
ઓર્ગેનાઈઝેશન | UIDAI |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
ઓફિસિઅલ વેબસાઇટ | https://uidai.gov.in https://myaadhaar.uidai.gov.in/ |
આધાર કાર્ડ માં આ 5 સુધારાઓ તમે ઘરબેઠા મોબાઈલમાંથી જ કરી શકશો
- આધાર કાર્ડમાં નામ સુધારો
- આધાર કાર્ડમાં સરનામું બદલો
- આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારો
- આધાર કાર્ડમાં જાતિ સુધારો
- આધાર કાર્ડમાં ભાષા સુધારો
આધારકાર્ડ સુધારવા વધારા કરવા માટે
આધાર કાર્ડ્માં સુધારા કરવા માટે નીચે આપેલી સતાવાર વેબ સાઇટ myaadhaar.uidai.gov.in ની મુલાકાત લઇ ને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો અને સુધારા કરી સકો છો.
આધારકાર્ડ સુધારા માટે ફી
- આધાર કાર્ડના કોઈ પણ જાતના સુધારા માટે રૂ. 50 ફી ચૂકવવી પડતી હતી હવે Accept ફ્રી છે.
આધારકાર્ડ સુધારા માટે મહ્ત્વપુર્ન કડિયો
આધાર કાર્ડ સુધારો કરવા | અહી ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |