8th 10th ITI Pass Recruitment 2023 Apply

By | July 17, 2023

8th 10th ITI Pass Recruitment 2023 : નમસ્કાર મિત્રો, શિપ બનાવતી કંપનીમાં 8 પાસ, 10 પાસ તથા ITI પાસ માટે ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

8th 10th ITI Pass Recruitment 2023 | શિપ બનાવતી કંપની વિગત

સંસ્થાનું નામમઝગાંવ ડોક
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26 જુલાઈ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://mazagondock.in/

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ મઝગાંવ ડોક દ્વારા 08 પાસ, 10 પાસ તથા ITIની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. મઝગાંવ ડોકની આ ભરતીમાં કુલ જગ્યા 466 છે જેમાં 08 પાસની 53, 10 પાસ ની 188 તથા ITI પાસ ની 225 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. મઝગાંવ ડોકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 08 પાસ, 10 પાસ અથવા ITI પાસ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી. મઝગાંવ ડોકની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા મઝગાંવ ડોકની સત્તાવાર વેબસાઈટ https://mazagondock.in/ વિઝીટ કરો.
  • હવે તમને Career સેકશનમાં “Career-Apprentice” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
અરજી કરવાઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *