New Bolero 2023 New model

By | September 20, 2023

New Bolero 2023 : તાજેતરમાં મહિન્દ્રા કંપની વિવિધ ગાડીઓ બજારમાં લોન્ચ થઇ રહી છે. જેમાં આજે આપણે ભારતીય કંપની મહિન્દ્રા દ્વારા લોન્ચ કરવામાં આવી રહેલ New Bolero 2023 વિષે જાણીશું. બોલરો એક એવું વાહન છે જે વધુ લોકોને પસંદ નથી પણ તાજેતરમાં બોલેરો ગાડીએ બજારમાં બધી ગાડીઓના હોશ ઉડાવી દીધા છે. કારણ કે હવે બજારમાં New Bolero લોન્ચ થવા જી રહી છે. જેમાં મહિન્દ્રા કંપની દ્વારા વધુ દમદાર એન્જીન અને નવું લુક પસંદ કરવામાં આવ્યું છે. આ નવી બોલેરોમાં અન્ય ક્યાં નવા ફીચર્સ અને સુવિધાઓ આપવામાં આવી છે એની વિગતવાર માહિતી મેળવીએ.

New Bolero 2023 | નવી બોલેરો

મહિન્દ્રા એક સફળ ભારતીય કંપની છે જે વિવિધ ગાડીઓનું વેચાણ કરે છે. તાજેતરમાં મહિન્દ્રા દ્વારા લોન્ચ કરવામાં આવેલી નવી બોલેરોમાં નવા ફીચર્સ વિષે વાત કરીએ તો બ્લૂટૂથ મ્યુઝિક સિસ્ટમ અને SB કનેક્ટિવિટી સાથે મેન્યુઅલ એર કંડિશનર નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કીલેસ એન્ટ્રી અને પાવર સ્ટીયરિંગ સાથે સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવી ઘણી સુવિધાઓ મળશે. આ નવી બોલેરોની સુવિધાઓની વાત કરીએ તો EBD, રિયર પાર્કિંગ સેન્સર અને સ્પીડ એલર્ટ સાથે ABSના વિકલ્પો મળે છે.

નવી બોલેરો એન્જીન અને કીમત : નવા પાવરફુલ એન્જીનની વાત કરીએ તો 1.5-લિટર, ત્રણ-સિલિન્ડર mHawk 75 ડીઝલ એન્જિન મળે છે. જેમાં 75 હોર્સપાવરનો પાવર મળે છે જે 210 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ નવી બોલેરોના એન્જિનમાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ છે. આ કારમાં તમને 16.7 કિમી પ્રતિ લીટરની માઈલેજ આપે છે. નવી બોલેરોની કિમતની વાત કરીએ તો તેમાં ત્રણ વેરિઅન્ટ મળશે. આના પ્રથમ વેરિયન્ટ B4, B6 અને B છે. આ બધાના ભાવ અલગ-અલગ છે. તેમની કિંમતો 14,000-16,000 રૂપિયા સુધી વધી શકે છે.

WhatsApp Group માં જોડાઓઅહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *